મકરસંક્રાંતિનો તહેવારમાં પતંગ સિવાય હજુ એક મહત્વની બાબત જોડાયેલી છે. જે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ ઉજવાતા લોકો અચૂક માણે છે અને તે છે ઊંધિયું.