¡Sorpréndeme!

સુરેન્દ્રનગરના શહેરીજનોએ ઊંધિયાની જીયાફત માણી, દુકાનો બહાર જોવા મળી લાંબી લાઈનો

2025-01-14 0 Dailymotion

મકરસંક્રાંતિનો તહેવારમાં પતંગ સિવાય હજુ એક મહત્વની બાબત જોડાયેલી છે. જે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ ઉજવાતા લોકો અચૂક માણે છે અને તે છે ઊંધિયું.