ગુજરાત રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પોલીસ લાઈનમાં કુલ 920 જેટલા 2BHK કે મકાનો બનાવવામાં આવશે.