દમણમાં પર્યટકોને આકર્ષવા માટે મોટી દમણ ખાતે સેલ્ફી સ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ગોવાની જેમ જૂના મકાનોની વિવિધ સજાવટ કરાઈ છે.