¡Sorpréndeme!

કચ્છની સંસ્કૃતિ અને મહેમાનગતિ પર મોહી ગયા વિદેશી પતંગબાજો, સફેદ રણના વાદળી આકાશમાં પતંગની માણી મજા

2025-01-13 3 Dailymotion

કચ્છની સંસ્કૃતિ અને કચ્છના લોકોની મહેમાનગતિથી પ્રભાવિત થયા આંતરરાષ્ટ્રીય પતંગબાજો, કચ્છના સફેદ રણમાં ભારત સહિત 11 દેશોના પતંગબાજોના પતંગોના રંગો છવાયા.