મકરસંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહએ દેહનો ત્યાગ કર્યો હતો, જાણો સતયુગની ધાર્મિક પરંપરા વિશે રસપ્રદ અહેવાલ
2025-01-13 0 Dailymotion
સનાતનધર્મની લોક વાયકા અનુસાર ભીષ્મ પિતામહને તેમના પિતા દ્વારા વરદાન પ્રાપ્ત થયું હતું કે, તે જ્યારે ઈચ્છે ત્યારે તેમના પ્રાણ દેહમાંથી ત્યાગ કરી શકે છે.