¡Sorpréndeme!

જેટલાં લોકો કુંભમેળામાં જાય તેને સરકાર રોજગાર પણ આપે: જીગ્નેશ મેવાણી

2025-01-12 0 Dailymotion

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરી એક વખત ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે. મેવાણીએ કહ્યું ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ સિવાય કોઈ અન્ય મુદ્દાઓ જ નથી.