દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા સશક્તિકરણ અને સામાજિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું.