રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.