નવસારી પંથકના રહેણાંક વિસ્તારોમાં દીપડાઓના આંટાફેરાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક દીપડાના આંટાફેરાની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.