કોઈપણ વાહનચાલક કે અબોલ પશુ-પક્ષી પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે AMC દ્વારા બ્રિજ પર પોલ લગાવીને તાર બાંધવામાં આવ્યા છે.