સુરત સિવિલ હોસ્પિટલમાં 3 માસની એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.