¡Sorpréndeme!

સુરતમાં 86 વર્ષ પહેલા લખાયું 'પતંગ પુરાણ', કેમ પડી ઉતરાયણની રજા, જાણો

2025-01-11 0 Dailymotion

સુરત શહેેરમાં આજથી 86 વર્ષ પહેલા પતંગ કળાને લઇને એક અનોખું પુસ્તક લખાયું હતું. કેવી રીતે પતંગ ચગાવાય, કેમ ઉતરાયણની રજા મળી, વાંચો આ લેખમાં.