¡Sorpréndeme!

Ayodhya News Today રામ મંદિર અભિષેકની પ્રથમ વર્ષગાંઠ, આજથી ઉત્સવની શરૂઆત

2025-01-11 0 Dailymotion

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ પર ત્રણ દિવસીય ભવ્ય ઉત્સવ આજથી શરૂ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. સમગ્ર અયોધ્યાધામ રામમય બની ગયુ છે. રામલલાના મહાઅભિષેક બાદ અંગદ ટીલાથી જનસભાને સંબોધશે. આ દરમિયાન મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પધારશે. ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ભવ્ય ઉત્સવ 11થી 13 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં સંગીત અને કલા જગતની હસ્તીઓ ભાગ લેશે. https://sandesh.com/india/uttar-pradesh-ayodhya-ram-temple-on-the-occasion-of-the-first-anniversary-of--pran-pratishtha-celebrations