¡Sorpréndeme!

વેસ્ટર્ન રેલ્વેના GM અશોક મિશ્રા કોસંબા રેલવે સ્ટેશનની મુલાકાતે, લોકોએ કરી રજૂઆત

2025-01-11 0 Dailymotion

વેસ્ટર્ન રેલ્વે વિભાગના GM અશોક મિશ્રાએ સુરત જિલ્લાના કોસંબા રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી. જ્યાં સ્થાનિક આગેવાનો અને મુસાફરોએ રજૂઆતો કરી હતી...