¡Sorpréndeme!

આર્થિક તંગી સર્જાતા વૃદ્ધ બન્યો ચોર! પોલીસે પકડ્યો તો જણાવી પોતાની આપવીતી

2025-01-11 0 Dailymotion

પાલનપુરમાં એક વૃદ્ધે અંદાજીત 10.19 લાખની બેગ સ્નેચિંગ કરી જેને પોલીસે ઝડપી લઈને તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તેમજ તેને જેલ હવાલે કર્યો હતો.