¡Sorpréndeme!

રાજકોટમાં આશારામ કેસમાં સાક્ષીની હત્યામાં સામેલ આરોપી કર્ણાટકથી ઝડપાયો, જાણો

2025-01-11 1 Dailymotion

અમૃત પ્રજાપતીએ આસારામના આશ્રમમાં 10 વર્ષ સુધી વૈદ્ય તરીકે પણ સેવા આપી હતી. આસારામ કેસમાં તેણે પોલીસને સપોર્ટ કરતા પોતાના નિવેદન આપ્યા હતા.