સુરતમાં આ વર્ષે યોજાનારા પતંગ મહોત્સવમાં 13 દેશોના 34 પતંગબાજો, ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 પતંગબાજો હશે.