કચ્છના ઇતિહાસને આ નાનકડું મ્યુઝિયમ સંગ્રહીત કરીને બેઠું છે. કેહવાય છે કે, જેમણે આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ નથી જોયું તેમણે કચ્છ પણ નથી જોયું.