¡Sorpréndeme!

શું તમે પણ 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો'માં પ્રી-વેડીંગ શૂટ કરવા માંગો છો, તો આટલું જાણી લો...

2025-01-10 0 Dailymotion

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં પ્રી-વેડીંગ શૂટ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ તારીખથી બુકિંગ શરૂ થશે, જાણો.