બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. થરાદ પોલીસને બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો.