¡Sorpréndeme!

ભાવનગરમાં ટેન્કરમાં બહાર લખ્યું 'એર પ્રોડક્ટ' અંદરથી નીકળી નશાની પ્રોડક્ટ, LCBએ લાખોનો દારૂ ઝડપ્યો

2025-01-09 0 Dailymotion

ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોગઠના ઢાળ પાસે ટેન્કરમાં તપાસ કરતા દારૂ જોવા મળ્યો હતો.