પતંગના પર્વ ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 1962 હેલ્પલાઈન જાહેર કર્યો છે.