વર્ષમાં આ એક મહિનો એવો હોય છે જેમાં ભગવાન ખીચડી ખાતા હોય છે. ડાકોર ખાતે ધનુર્માસમાં બનતી ખિચડીનું પણ વિશેષ મહત્વ છે.