76 માં પ્રજાસત્તાક પર્વ ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવશે.
2025-01-08 3 Dailymotion
76માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી સહિત મહામહિમ રાજ્યપાલ ઊપસ્થિત રહેશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.