¡Sorpréndeme!

સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપીને 10 વર્ષની સજા, જાણો શું હતો મામલો ?

2025-01-08 2 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની સગીરાને ભગાડી જવાના કેસમાં સુરેન્દ્રનગરની સ્પેશિયલ પૉક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.