¡Sorpréndeme!

સુરતના પૂણા ગામે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી ગયા

2025-01-07 4 Dailymotion

સુરતના પુણા ગામની રાધે કૃષ્ણ સોસાયટીમાં ગેસ લીકેજ બાદ અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી, 6 જેટલાં લોકો દાઝી જતાં ઈજાગ્રસ્ત થયાં છે.