વિદેશ જવું છે ? ત્યાંની ભાષા શીખવી છે ? તો ગૂજરાત વિદ્યાપીઠ આપે છે આ તક
2025-01-07 1 Dailymotion
અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ભારતીય ભાષા સહિત કેટલીક વિદેશી ભાષાઓના શોર્ટ ટર્મના કોર્સ ચલાવવામાં આવી રહ્યાં છે.