¡Sorpréndeme!

ગીરનો ડ્રાયફ્રુટ ગોળ, ગીરમાં સુકામેવા સાથે બની રહ્યો છે દેશી ગોળ,જુઓ

2025-01-07 1 Dailymotion

ગીરના કેસરી અને કેસર કેરીની જેમ હવે ગીરનો ડ્રાયફ્રુટવાળો દેશી ગોળ પણ લોકોની દાઢે લાગ્યો છે. કેવી રીતે બને છે આ ગોળ જાણો વિસ્તારથી...