ગેરરીતિ, ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહે તે તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને નવી SOP તૈયાર કરાઇ છે જેમાં PMJAY-મા હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલમાં થતી કાર્ડિયોલોજી, રેડિયોલોજી અને નિયોનેટલ પ્રોસિઝર માટેની નવીન SOP જાહેર કરવામાં આવી છે. https://sandesh.com/videos/government-announces-phone-number-for-pmjay-scheme-watch-video