'ગણતરી તો આંગળીઓના ટેરવે'.., જૂનાગઢના દ્રષ્ટીહિન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 12 જેટલા યુવાનોને આપી રહ્યા છે રોજગારી
2025-01-04 4 Dailymotion
જૂનાગઢના નેત્રહીન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષ માકડ આજે 12 જેટલા યુવાનોને રોજગારી આપીને તેમના જીવનમાં ઓજસ પાથરવાનું કામ કરી રહ્યા છે.