રાજકોટમાં ચાઈનીઝ દોરીના વેચાણને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જાહેરનામાને લઈને માહિતી આપવામાં આવી છે. શહેરમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. https://sandesh.com/videos/rajkot-police-issues-notice-regarding-chinese-lace-watch-video