¡Sorpréndeme!

સુરતમાં જુગારધામ પર SMCના દરોડા News in Gujarati

2024-12-16 0 Dailymotion

સુરતના લીંબાયતમા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જુગાર રમતા 60 જુગારીની ધરપકડ કરવામાં આવી. 2.40 લાખ રોકડ, 45 મોબાઇલ સહિત કુલ 8.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. જુગારધામ ચલાવનાર સહીત કુલ 6 આરોપી ફરાર. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. https://sandesh.com/gujarat/surat--smc-raids-gambling-den--2-40-lakh-cash--45-mobiles-seized