¡Sorpréndeme!

Junagadh : માંગરોળમાં યુવાને ઝેર પીને કરી આત્મહત્યા

2024-04-05 8 Dailymotion

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં એક યુવાને ઝેર પીને આત્મહત્યા કરી હતી...જે બાદ આ યુવાનનું મૃત્યુ થયું હતુ... આ મામલે પોલીસે તપાસ કરતા મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવ્યો હતો... જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું નામ લખેલું હતું... જેના કારણે રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે...જો કે, હાલ આ સુસાઈડ નોટને FSLમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે.