સુરતમાં વેસુ પોલીસની કસ્ટડીમાં યુવકનું રહસ્યમયી મોત થતાં મામલો ગરમાયો છે.... યુવકનું મોત પોલીસ કે પબ્લિકના મારથી થયું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે.... ત્યારે મૃતક સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.... જેમાં માથાના ભાગે બોથડ પદાર્થથી મૃતકને ઈજા પહોંચી હોવાનો ખુલાસો થયો હતો.... ત્યારે આ મામલે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.