¡Sorpréndeme!

દિલ્હી વિધાનસભામાં નોટકાંડ, AAPના ધારાસભ્યએ નોટોનુ બંડલ બતાવ્યુ

2023-01-18 12 Dailymotion

દિલ્હીના રિથાલાના AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે વિધાનસભામાં લાંચ તરીકે મળેલી ચલણી નોટોના બંડલ બતાવ્યા. સમગ્ર મામલાની માહિતી આપતા ધારાસભ્યએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં નર્સિંગ સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આમાં મોટા પાયે નાણા એકત્ર કરવામાં આવે છે.