¡Sorpréndeme!

ગીરસોમનાથમાં ખેતરમાં સિંહે ખેડૂત પર હુમલો કર્યો

2023-01-17 30 Dailymotion

ગીરસોમનાથમાં ખેતરમાં સિંહે હુમલાનો પ્રયાસ કર્યો છે. જેમાં ખેડૂત પર સિંહે હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સિંહના હુમલાના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તારની વાડને

કારણે ખેડૂતનો બચાવ થયો છે. ખેડૂતે ખેતરમા સલામતી માટે લગાવેલ લોખંડની જાળી સામેથી સિંહ અચાનક દોડી આવતો નજરે પડે છે. ત્યારે ખેડૂત સ્વબચાવમા હાકલા પડકારા કરતા

સિંહ પાછો વળતો દેખાય છે.