રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પોરબંદર, રાજકોટ, કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે. તથા આગામી 48 કલાક કોલ્ડવેવની અસર રહેશે. તેમજ ઠંડીથી બચવા સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તથા રાજ્યભરમાં કાતિલ ઠંડીનો વર્તારો રહેશે.