મેષ રાશિ ધીમે ધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય, કૌટુંબિક ચિંતાનો હલ મળે. વૃષભ રાશિ ખર્ચ-વ્યયના પ્રસંગથી સાધવવું, મનની મુરાદ મનમાં રહેત, તબિયત સાચવવી.