¡Sorpréndeme!

માયાવતીના જન્મદિવસના કાર્યક્રમમાં કેકની લૂંટ, એક-બીજા પર પડ્યા સમર્થકો

2023-01-16 11 Dailymotion

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રવિવારે પોતાનો 67મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર રાજ્યના સંભલ જિલ્લામાં બસપા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેકની લૂંટનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજર બસપા સમર્થકો કેક લૂંટવા માટે એકબીજા પર પડતા જોવા મળે છે. કેક કાપતી વખતે બાબા ભીમરાવ આંબેડકર અને કાંશીરામની તસવીર પડતા પડતા બચી હતી.