¡Sorpréndeme!

MS યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ

2023-01-16 65 Dailymotion

વડોદરાની MS યુનિવર્સિટી વિવાદનું ઘર બની રહી છે. જેમાં યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેમાં બોટની વિભાગમાં યુવતી નમાઝ પઢતી નજરે પડી છે.

જેમાં વીડિયો વાયરલ થતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. તથા સેનેટ મેમ્બર્સની ફેકલ્ટી ડીનને કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.