¡Sorpréndeme!

સુરતની સિવિલ હોસ્પિટલમાં 12મી વખત અંગદાન થયું

2023-01-15 17 Dailymotion

મકરસંક્રાતીના દિવસે ભારતીય સંસ્કૃતિમાં દાનનું વિશેષ મહિમા વર્ણવાયો છે. ત્યારે પાંડેસરાના સીંગ પરિવારે બ્રેઈન ડેડ સ્વજનના અંગોનું દાન કરી મકરસંક્રાતીના દિવસે દાનની મહત્તા સાર્થક કરી બતાવી છે. બ્રેઈન ડેડ મહિલાની બંને કિડની અને લીવરનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન આપી સીંગ પરિવારે સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે.