¡Sorpréndeme!

પોરબંદરમાં સરકારી અનાજનું મોટાપાયે ચાલતું કૌભાંડ બહાર આવ્યું

2023-01-13 2 Dailymotion

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયેલ કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજર સહિત 12 સામે પોલીસ ફરિયાદ નોંધવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.