¡Sorpréndeme!

ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો

2023-01-13 10 Dailymotion

ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યુ છે. તથા ભુજમાં કોલ્ડવેવની અસર દેખાઇ છે.

જેમાં ભુજ અને નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યું છે. તથા અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.