¡Sorpréndeme!

સુરત: જાહેરમાં દારૂ પીતા વીડિયો વાયરલ

2023-01-12 2 Dailymotion

સુરતમાં જાહેરમાં દારૂ પીતા લોકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બિયર પિતા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. તથા ઉજવણીમાં યુવાનો છાકટા બન્યા હતા. તેમજ યુવાનો

ઉજવણીમાં જાહેરરોડ પર બિયર સાથે નીકળ્યા હતા. તેમાં જહાંગીરાપુરા મુખ્ય રોડનો વીડિયો હોવાનો અનુમાન છે.