¡Sorpréndeme!

જોશીમઠમાં એક્શનમાં સરકાર, ખાલી કરાવવામાં આવ્યા ઘર

2023-01-10 11 Dailymotion

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ વણસી રહી છે. ભૂસ્ખલનને કારણે તમામ ઘરો અને હોટલોમાં તિરાડો પડી ગઈ છે. વહીવટીતંત્રે અસુરક્ષિત ઝોન જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસરગ્રસ્ત મકાનો અને ઈમારતોને તોડી પાડવાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે. સૌથી પહેલા હોટેલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂને તોડાશે. આ હોટલો ખાલી કરાવવામાં આવી છે. તિરાડોના કારણે હોટેલો સતત પાછળની તરફ ઝૂકી રહી છે. વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે લોકોએ હોટલથી દૂર રહેવું જોઈએ