¡Sorpréndeme!

એક હાથમાં બાાળક, બીજા હાથે કેચ પકડયો, ફીલ્ડર્સ જોતા રહ્યા

2023-01-09 5 Dailymotion

રોસ ટેલરે ભલે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સને ઓકલેન્ડ સામે લીડમાં સિક્સર સાથે વિજય અપાવ્યો હશે, પરંતુ ભીડમાંના એક વ્યક્તિએ મહેફિલને લૂંટી લીધી કારણ કે તેણે એક હાથમાં બાળકને પકડ્યું હોવા છતાં બીજા હાથે એક શાનદાર કેચ લીધો. આ ઘટના ગયા ગુરુવારે સુપર સ્મેશ એક્શનમાં બની હતી, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.