¡Sorpréndeme!

કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર, દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં IMDનું એલર્ટ

2023-01-08 2 Dailymotion

કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે દેશના ઘણા ભાગોમાં રોજીંદું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ એક પોઈન્ટનો ઘટાડો થયો છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રાત્રે અને સવારે ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. શીતલહેર અને લઘુત્તમ તાપમાનને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.