સુરતઃ આરોપીને પકડવા ગયેલી પોલીસ વૃદ્ધને જોઈ થઈ ભાવુક
2023-01-07 48 Dailymotion
સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીની શોધમાં ઘેર પહોંચેલા પોલીસ કર્મીઓએ એવું તો શું જોયું કે, તેઓ ચોકી ગયા અને બંને પોલીસ કર્મીઓની આંખો ભીની થઈ ગઈ હતી.