શિક્ષકો દ્વારા બાળકો પાસે સાફ સફાઇ કરવાના બહાને મજૂરી
2023-01-06 4 Dailymotion
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે મજૂરી કરવાતો વિડીયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રેતી ભરેલા તગારા માથા પર લઈને અને લોખંડની ટ્રોલી વહન કરતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળાનો છે.